રાજકોટ ખાતે તારીખ ૧ માર્ચ થી ૩ માર્ચ દરમિયાન ત્રી-દિવસીય મિલેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મિલેટ,જુવાર, બાજરી, રાગી, કાંગ, કુટકી, સામો વગેરેના મહત્વ વિશે જાણકારી વધે તેમજ તેમાંથી બનતી વાનગીઓ વિશે જાગૃતિ માટે આ એક્સપો યોજાશે, જેમાં સ્ટોલ કરવા ઇચ્છિત વ્યક્તિઓએ ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત રાજકોટ ફોન નં. ૯૦૯૯૦૩૭૦૪ પર તારીખ ૨૩ ફેબ્રુઆરી સુધીમાં સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાવ્યું છે.