543 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. જેમાં છત્તીસગઢ માટે ચાર અને તમિલનાડુ માટે એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.
લોકસભાની 543 બેઠક માટે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી થશે. આ દરમિયાન તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. જેમાં છત્તીસગઢ માટે ચાર અને તમિલનાડુ માટે એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.