કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ જવા માટે સુરત અને અમદાવાદ ના નાગરિકો માટે વિમાન સેવાનો પ્રારંભ થયો છે. ઇન્ડીગો એરલાઇન્સની સેવા દરરોજની રહેશે. આ વિમાન સેવા શરૂ કરવાની સુરત અને અમદાવાદના લોકોની લાંબા સમયથી માંગ હતી. આ વિમાન સેવા શરૂ થતાં પ્રવાસનને ઉત્તેજન મળશે. તેમજ આગામી સમયમાં દિવથી સૌરાષ્ટ્ર અને ધાર્મિક સ્થળોએ જવા માટે સુગમતા રહેશે.
કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ જવા માટે સુરત અને અમદાવાદના નાગરિકો માટે વિમાન સેવાનો પ્રારંભ
