ન્યુઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર શ્રીયુત વિન્સ્ટન પીટર્સ અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી.
ગુજરાત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સહયોગનો સેતુ વધુ સુદ્રઢ કરવા સતત પરામર્શ માટે જોઈન્ટ કો. ઓપરેશન કમિટીની રચના માટે પણ આ બેઠકમાં વિચાર-પરામર્શ થયો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રીએ ન્યુઝીલેન્ડ સ્થિત કંપનીઓ ગિફ્ટ સિટીમાં ડિજિટલ ઇકો સિસ્ટમનો લાભ મેળવે તે માટે પ્રેરક સૂચન કર્યું હતું.
ન્યુઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર શ્રીયુત વિન્સ્ટન પીટર્સ અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. ગુજરાત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સહયોગનો સેતુ વધુ સુદ્રઢ કરવા સતત પરામર્શ માટે જોઈન્ટ કો. ઓપરેશન કમિટીની રચના માટે પણ આ બેઠકમાં વિચાર-પરામર્શ થયો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રીએ ન્યુઝીલેન્ડ સ્થિત કંપનીઓ ગિફ્ટ સિટીમાં ડિજિટલ ઇકો સિસ્ટમનો લાભ મેળવે તે માટે પ્રેરક સૂચન કર્યું હતું.