જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ડોડામાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. રાત્રે 9.08 વાગ્યે અહીં ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ કોઈ નુકશાન થયું નથી.
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ડોડામાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. રાત્રે 9.08 વાગ્યે અહીં ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ કોઈ નુકશાન થયું નથી. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.
નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપને કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું નથી. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.