દિવાળી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે તહેવારો ઉપરાંત લગ્નસરાની સિઝનને લઈને સોના ચાંદીની માંગ વધુ જોવા મળતી હોય છે. આથી સોના ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળતી હોય છે. ત્યારે આજે સોનાના ભાવમાં એકાએક ઘટાડો નોંધાયો હતો. જેને લઈને સોનું ખરીદવા માટે જાણે ગોલ્ડન અવસર સર્જાયો હતો. આથી સોનાની ખરીદીમાં તહેવારની રાહ જોતા લોકો માટે ગોલ્ડન ચાન્સ છે.
દિવાળી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે તહેવારો ઉપરાંત લગ્નસરાની સિઝનને લઈને સોના ચાંદીની માંગ વધુ જોવા મળતી હોય છે. આથી સોના ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળતી હોય છે. ત્યારે આજે સોનાના ભાવમાં એકા-એક ઘટાડો નોંધાયો હતો. જેને લઈને સોનું ખરીદવા માટે જાણે ગોલ્ડન અવસર સર્જાયો હતો. આથી સોનાની ખરીદીમાં તહેવારની રાહ જોતા લોકો માટે ગોલ્ડન ચાન્સ છે.
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી એનાલિસ્ટનું માનીએ તો સેફ-હેવન ડિમાન્ડમાં ઘટાડાને કારણે નવા મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું 1978 યુએસ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી બાજુ આજે ચંડીનો ભાવ રૂ.703 ઘટીને રૂ.70,966 કિલો દીઠ થયો હતો. ચાંદીનો રૂ. 1200 ઘટતા ભાવ રૂ. 74,300 પ્રતિ કિલો થયા છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાંદી 22.55 યુએસ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.