આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર શહેર અને તાલુકાના ₹ 92.58 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન,ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આશરે ૫૪ જેટલાં વિકાસકાર્યોના ભૂમિપૂજન,ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીએ વિસનગર શહેર અને તાલુકામાં થયેલા વિકાસ કામોની વિગતો પણ પૂરી પાડી હતી.
તેમણે વિસનગરવાસીઓને વચન આપ્યું હતું કે વિસનગર સિવિલમાં જિલ્લા કક્ષાની સારવાર- સુવિધાઓ મળશે. તેમણે ઉમેર્યું કે બાયપાસની મંજૂરી ટૂંક સમયમાં મળશે તેમજ ખેડૂતોને રૂપિયા 65 કરોડ જેટલી રકમ જમીન વળતરરૂપે મળશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આરોગ્યની કીટ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું કે બાયપાસની મંજૂરી ટૂંક સમયમાં મળશે તેમજ ખેડૂતોને રૂપિયા 65 કરોડ જેટલી રકમ જમીન વળતરરૂપે મળશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આરોગ્યની કીટ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર શહેર અને તાલુકાના ₹ 92.58 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન,ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
આશરે ૫૪ જેટલાં વિકાસકાર્યોના ભૂમિપૂજન,ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીએ વિસનગર શહેર અને તાલુકામાં થયેલા વિકાસ કામોની વિગતો પણ પૂરી પાડી હતી. તેમણે વિસનગરવાસીઓને વચન આપ્યું હતું કે વિસનગર સિવિલમાં જિલ્લા કક્ષાની સારવાર- સુવિધાઓ મળશે.