લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 11 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત આ ઉમેદવારના નામ જાહેર
પાટણઃ ચંદનજી ઠાકોર
સાબરકાંઠાઃ તુષાર ચૌધરી
ગાંધીનગર: સોનલ પટેલ
જામનગરઃ જે.પી.મારવિયા
અમરેલીઃ જેની ઠુંમર
આણંદઃ અમિત ચાવડા
ખેડાઃ કાળુસિંહ ડાભી
પંચમહાલઃ ગુલાબસિંહ ચૌહાણ
દાહોદઃ ડૉ.પ્રભા તાવિયાડ
છોટાઉદેપુરઃ સુખરામ રાઠવા
સુરતઃ નિલેશ કુંબાણી