આજની ની જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ આ કારણે કરાઈ રદ્દ

દક્ષિણ રેલવેમાં સ્થિત તિરુનેલવેલી સ્ટેશન પર ભારે વરસાદના લીધે પાણી ભરાવાને કારણે 18 ડિસેમ્બર 2023ની તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ રદ કરવામાં આવી હતી. તદનુસાર, પેરીંગ રેકના અભાવને કારણે, 22 ડિસેમ્બર, 2023 ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. 

દક્ષિણ રેલવેમાં સ્થિત તિરુનેલવેલી સ્ટેશન પર ભારે વરસાદના લીધે પાણી ભરાવાને કારણે 18 ડિસેમ્બર 2023ની તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ રદ કરવામાં આવી હતી. તદનુસાર, પેરીંગ રેકના અભાવને કારણે, 22 ડિસેમ્બર, 2023 ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *